News of Saturday, 25th May 2024
આવતીકાલે ગમે ત્યારે વાવાઝોડુ ઉદભવશે

રાજકોટ : બંગાળની ખાડીનું લો-પ્રેશર મજબુત બની આવતીકાલે ગમે ત્યારે વાવાઝોડામાં પરિવર્તીત થશે. આ વાવાઝોડુ શરૂઆતમાં પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ તરફ આગળ વધશે. જયારે વાવાઝોડુ ત્રાટકશે ત્યારે તોફાની પવન ફુંકાશે. જો કે આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થવાની નથી. તેમ હવામાન શાસ્ત્રીએ જણાવે છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
