<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

અકિલા ન્યુઝ લાઈવ : રાજકોટના નાના મૌવા રોડ, સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમ ઝોનમાં મહાવિકરાળ આગ ના લાઈવ દ્રશ્યો : ઘટના સ્થળે એમ્બ્યુલન્સ ના થપ્પા : અનેક લોકો આગમાં ફસાયા હોવાની આશંકા : ફાયરફાયટરો મથી રહ્યા છે આગ પર કાબુ મેળવવા : બિનસત્તાવાર સૂત્રો 2 થી 4 લોકો માર્યા ગયાનું જણાવી રહ્યા છે : સત્તાવાર સમર્થન નથી મળી રહ્યું : લોકોમાં ભારે ફફડાટ : વધુ વિગતો મેળવાય રહી છે

અકિલા ન્યુઝ લાઈવ : રાજકોટના નાના મૌવા રોડ, સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમ ઝોનમાં મહાવિકરાળ આગ ના લાઈવ દ્રશ્યો :  ઘટના સ્થળે એમ્બ્યુલન્સ ના થપ્પા : અનેક લોકો આગમાં ફસાયા હોવાની આશંકા : ફાયરફાયટરો મથી રહ્યા છે આગ પર કાબુ મેળવવા : બિનસત્તાવાર સૂત્રો 2 થી 4 લોકો માર્યા ગયાનું જણાવી રહ્યા છે : સત્તાવાર સમર્થન નથી મળી રહ્યું : લોકોમાં ભારે ફફડાટ : વધુ વિગતો મેળવાય રહી છે ( કેમેરામેન : સંદીપ બગથરીયા - રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

(6:42 PM IST)