તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Saturday, 25th May 2024
પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવારના કાફલા પર પથ્થરમારો: મતદાન દરમિયાન હુમલો : જુઓ વિડિઓ
પશ્ચિમ બંગાળના ઝારગ્રામના બીજેપી ઉમેદવારના કાફલા પર ગઢબેટામાં પ્રણંત ટુડુ પર પથ્થરમારો:પથ્થર વાગતા સુરક્ષાકર્મી ઘાયલ

Jhargram, West Bengal:
— Facts (@BefittingFacts) May 25, 2024
BJP candidate Pranat Tudu(ST) faced heavy stone pelting from TMC goons. See how central forces saved his life. pic.twitter.com/AXV3I3fS4F
પશ્ચિમ બંગાળના ઝારગ્રામના બીજેપી ઉમેદવારના કાફલા પર ગઢબેટામાં પ્રણંત ટુડુ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થર વાગતાં તેનો સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો. મતદારોને ડરાવવાની ફરિયાદ મળતાં ટુડુ ગરબેટામાં એક બૂથની મુલાકાત લઈ રહ્યા હતા. ભાજપના ઉમેદવારની કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. ભાજપે ટીએમસી પર હુમલાનો આરોપ લગાવ્યો છે
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
