<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

નરેન્દ્રભાઈએ ભુપેન્દ્રભાઈ સાથે ટેલિફોનીક વાતચીત કરી કસુરવાનો સામે કડક પગલાં લેવા નિર્દેશ આપ્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.તેમ ભુપેન્દ્રભાઈએ ટ્વીટ કરી જણાવ્યું હતું.

(9:40 PM IST)