News of Thursday, 30th May 2024
વડાપ્રધાને વૃધ્ધાના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ

વડાપ્રધાન મોદીએ ઓડિશાના કેન્દ્રપરામાં એક વિશાળ જાહેરસભા દરમિયાન બધાની સામે એક વૃધ્ધ મહિલાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. હવે આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
