News of Thursday, 30th May 2024
નરેન્દ્રભાઇ આજે ચૂંટણી રેલીઓ પૂરી કરી ધ્યાન સાધના માટે કન્યાકુમારી જવા નીકળશે

નરેન્દ્રભાઈ આજે પંજાબના હોશિયાર પુરમાં સભા સંબોધી રહ્યા છે, તો યુપીમાં ગળહમંત્રી અમિતભાઈ શાહ રેલી યોજી રહ્યા છે. નરેન્દ્રભાઈ ચૂંટણી રેલીઓ પૂરી કર્યા પછી કન્યાકુમારી ધ્યાન સાધના કરવા માટે નીકળી જશે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
