<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st May 2024

મેજર રાધિકા સેનને સંયુક્ત રાષ્ટ્રનો 'મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર' એવોર્ડ એનાયત

ભારતીય સેનાના મેજર રાધિકા સેનને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત સંયુક્ત રાષ્ટ્રના મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવી છે. આ સન્માન યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ ઓપરેશન્સમાં જેન્ડર સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાને ધ્યાને લઈને આપવામાં આપે છે.

(12:59 AM IST)