<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

''પ્રેમ ના ફુલો''

 

     આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

  સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ગાગરમાં પ્રેમનો સાગર

પ્રિય સોહન,

પ્રેમ. કાલે આવતાં જ તારો પત્ર શોધ્યો. પછી રવિવાર હતો તો પણ રાહ જોતો રહ્યો. આજે સાંજે પત્ર મળ્યો છે. કેટલા થોડા શબ્દોમાં તું કેટલું લખી દે છે ? હૃદય ભરાયેલું હોય તો તે શબ્દોમાં વહી જાય છે. તેને માટે બહુ શબ્દોનું હોવું જરૂરી નથી. પ્રેમનો સાગર ગાગરમાં પણ બની જાય છે. અને પ્રેમના શાસ્ત્રને માટે 'અઢી અક્ષર' નું જ્ઞાન પણ પર્યાપ્ત છે...!

શું તને ખબર છે કે તારા આ પત્રોને હું કેટલી વાર વાંચી જાઉં છું ...?

    -રજનીશના પ્રણામ

(11:05 AM IST)