<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

૬૪ કરોડ લોકોનું મતદાન : વિશ્વ રેકોર્ડ : ૧૦,૦૦૦ કરોડની જપ્‍તી

૩૧.૨ કરોડ મહિલાઓએ કર્યું મતદાન : ૪૯૫ આચારસંહિતા ભંગની ફરિયાદોમાંથી ૯૦%નો નિકાલ ૪ લાખ વાહનો - ૧૩૫ ખાસ ટ્રેનો - ૧૬૯૨ હવાઇ ઉડયનોનો ઉપયોગ : ૧.૫૦ કરોડ પોલીંગ સુરક્ષા સ્‍ટાફ

(4:30 PM IST)