News of Monday, 3rd June 2024
બુરહાનપુરમાં પોલીસ પર પથ્થરમારો કરવા બદલ સાત તોફાનીઓની ધરપકડ

બુરહાનપુર તા. ૩: શનિવારે રાત્રે શહેરના ઇટવારા વિસ્તારમાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરીને શહેરની શાીંત અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસની કડકાઇ સામે ભીડનું બળ ટકી શકયું ન હતું. માત્ર થોડા પોલીસ વાહનોને નુકસાન થયું હતું. ગણપતિ પોલીસ સ્ટેશને રવિવારે પથ્થરમારામાં સામેલ એક સગીર સહિત સાત લોકોની ધરપકડ કરી છે. જયારે એફઆઇઆરમાં સૌથી વધુ અજાણ્યા તોફાનીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
