News of Monday, 3rd June 2024
એનડીએની કેટલીક પાર્ટીઓ તેમના સંપર્કમાં છે :ઘણા લોકોએ ફોન કર્યો :જયરામ રમેશનો મોટો દાવો
જયરામ રમેશે કહ્યું કે, “જે લોકો આજે એનડીએમાં છે તેઓ ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવા માટે કતારમાં રહેશે

આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થશે એ પહેલા રાજકીય ગતિવિધિ તેજ બની છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ન્યૂઝ ચેનલ ટીવી 9 સાથે વાત કરતા કહ્યું કે એનડીએની કેટલીક પાર્ટીઓ તેમના સંપર્કમાં છે. જયરામ રમેશે કહ્યું કે, “જે લોકો આજે એનડીએમાં છે તેઓ ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવા માટે કતારમાં રહેશે. ઘણા લોકોએ મને ફોન કરીને કહ્યું છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
