<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

કસાબ સામે કેસ લડનાર વકીલ અને ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમ 4083 મતથી આગળ

આતંકવાદી કસાબ સામે કેસ લડનાર વકીલ અને ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમ ઉત્તર મધ્ય મુંબઈ લોકસભા બેઠક પરથી 4083 મતોથી આગળ છે. તેમને 23286 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડને 19203 વોટ મળ્યા.

(10:39 AM IST)