<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સવારે ૮.૪૨ વાગ્યે ગુજરાતમાં પૂનમબેન માડમ પાછળ રહી ગયા: પુરુષોત્તમ રૂપાલા ૧૬૦૦૦ મતે આગળ: ગુજરાતમાં ૨૬ માંથી ૨૪ બેઠકો ઉપર ભાજપ અને બે બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે: ભાજપને એક બેઠક બિનહરીફ મળી ગઈ છે

સૌરાષ્ટ્રની જામનગરની બેઠક ઉપર સવારે 08 42 વાગે મળતા અહેવાલ મુજબ ભાજપના પૂનમબેન માડમ કોંગ્રેસના ઉમેદવારથી ૩૮૪૦ મતથી પાછળ રહી ગયા છે

રાજકોટની બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલા ૧૬૦૦૦ મતે આગળ છે, કોંગ્રેસના પરેશ ધાનાણી પાછળ રહી ગયા.

જ્યારે કચ્છની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ૨૦૦૦ મતે આગળ છે સવારે ૮.૪૦ વાગે

ગુજરાતની ૨૬ માંથી ૨૪ બેઠક ઉપર ભાજપ આગળ છે (એક બેઠક ભાજપ બિન હરીફ વિજેતા થઈ ગયું છે) 

ન્યુઝ ૧૮ કહે છે ગુજરાતની બે બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે.

(8:46 AM IST)