News of Tuesday, 4th June 2024
રૂપાલાજીને જીતનો વિશ્વાસ

રાજકોટ : કણકોટ મતગણતરી સેન્ટર ખાતે પરસોતમભાઇ રૂપાલા મતગણતરી શરૂ થાય તે પહેલા જ પહોંચી ગયા હતાં. ટીવી સ્ક્રીન ઉપર કોણ કેટલા મતે આગળ છે એ નિહાળી રહ્યા છે. રૂપાલાજી સાથે ડો. ભરતભાઇ બોઘરા પણ જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
