News of Tuesday, 4th June 2024
બપોરે ૧૧.૫૪ વાગ્યે
ઉત્તર પ્રદેશમાં અપક્ષ ઉમેદવારને એક બેઠક ઉપર લીડ મળી છે જ્યારે બહેન માયાવતીના બહુજન સમાજવાદી પક્ષને એક પણ બેઠક ઉપર લીડ મળી નથી જે આશ્ચર્યજનક ગણાય છે.

જમ્મુ કાશ્મીરમાં પણ જબરો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અહીં બંને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતી પાછળ ચાલી રહ્યા છે. ૩૭૦ મી કલમ હટયા પછી આ પ્રથમ લોકસભાની ચૂંટણી છે.
પક્ષ વાઈઝ પરફોર્મન્સ જોઈએ તો ભાજપ ૨૪૨, કોંગ્રેસ ૧૦૦, સમાજવાદી પાર્ટી ૩૪, કોંગ્રેસ ૨૬, ડીએમકે ૨૧, જેડીયુ ૧૫, ટીડીપી ૧૫ અને ઉદ્ધવ શિવસેના ૧૧ બેઠકો ઉપર આગળ છે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
