<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

સી આર પાટીલનો નરેન્દ્રભાઈના નવા પ્રધાનમંત્રી મંડળમાં સમાવેશ

ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પ્રચંડ લીડથી નવસારીની બેઠક ઉપર વિજેતા થયેલા સી આર પાટીલનો નરેન્દ્રભાઈના નવા પ્રધાનમંડળમાં સમાવેશ થાય છે. સંભવત તેઓ કપડા મંત્રી બને તેવી સંભાવના છે.

(11:42 AM IST)