હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
નરેન્દ્રભાઈની રાજકીય યાત્રા: ઉડતી નજરે

૨૦૦૧: ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો
૨૦૦૨: ચૂંટણીમાં વિજય પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા.
૨૦૦૭: તમામ અવરોધોને તોડીને, ફરીથી નરેન્દ્ર ભાઈએ મુખ્યમંત્રી પદે શપથ લીધા
૨૦૧૨: 'એન્ટી-ઇન્કમ્બન્સી' શબ્દને તોડી પાડ્યો
૨૦૧૪: નરેન્દ્રભાઈના જીવનમાં રાષ્ટ્ર પર શાસન કરવા માટેનો ઐતિહાસિક તબક્કો શરૂ થયો
૨૦૧૯: બીજી વખત દેશનું સુકાન સંભાળ્યું અને તેમની આંખો વૈચારિક એજન્ડા પર સેટ થઈ.
૨૦૨૪: મોદી ૩ યુગનો પ્રારંભ આજથી શરૂ થયો..
નવા મંત્રીમંડળના કેબિનેટ મંત્રીઓને પીએમ મોદીનો સંદેશ: "શાસન પર ધ્યાન આપો, લોકોના આદેશનું સન્માન કરો"
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
