News of Monday, 10th June 2024
પાણીપૂરીથી કમળ ખીલવ્યું

બિકાનેર,તા. ૧૦: ભલે બીજેપીએ ‘૪૦૦ પાર'નો નારો સાકાર ન કર્યો, પરંતુ સતત ત્રીજી વાર સરકાર બનાવી શકે એટલી સરસાઈ તો મેળવી જ. કાર્યકરોમાં આ ખુશી અલગ-અલગ જગ્યાએ પોતપોતાની રીતે ક્રીએટિવિટી વાપરીને વ્યક્ત થઈ. બિકાનેરમાં પાણીપૂરીના કેટલાક રસિયાઓએ વડા પ્રધાનની આ હેટ-ટ્રિકને પાણીપૂરીથી ઊજવી હતી અને BJPનું સિમ્બોલ કમળ રચ્યું હતું.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
