News of Thursday, 13th June 2024
ડેરી ખેડૂતોને સબસિડી નહીં મળે તો શેરીઓમાં ઉતરીશું: શરદ પવાર ફરી મેદાનમાં ઉતર્યા

જો ડેરી ખેડૂતોને સબસિડી નહીં મળે તો શેરીઓમાં ઉતરીશું: એનસીપી સુપ્રીમો શરદ પવારની મહારાષ્ટ્ર સરકારને ખુલ્લી ચેતવણી:
તેઓ પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકામાં દુષ્કાળગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન બોલી રહ્યા હતા.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
