<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

લોકસભામાં આઠ વખત વિપક્ષના નેતાનું પદ ખાલી: કોંગ્રેસને 10 વર્ષ પછી તકસત્તા

 નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા પદ માટે 10 વર્ષ બાદ કોંગ્રેસ પાસે આ વખતે તક છે. વિપક્ષના નેતાની નિમણૂક કરવા માટે, કોઈપણ પક્ષ પાસે લોકસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા 10 ટકા જેટલી બેઠકો હોવી આવશ્યક છે. આ વખતે કોંગ્રેસ પાસે 99 લોકસભા સીટો છે જે જરૂરી આંકડા કરતા વધુ છે.

(3:42 PM IST)