<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

શેરડીના રસમાં થૂંક નાખીને વેચવા બદલ ર ની ધરપકડઃ નોઇડામાં યુપી પોલીસની કાર્યવાહી

નવી દિલ્‍હી તા. ૧૭: નોઇડામાં એક દંપતિને થૂંક નાખેલો શેરડીનો રસ વેચવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસે સાહેબખાન અને જમશેદખાન નામના બે શખ્‍સોની ધરપકડ કરી છે.

ગ્રાહકોએ થૂંક વાળા શેરડીના રસનો વિરોધ કર્યો તો આ દુકાનદારો તેમની સાથે ગરેવર્તન કરીને તેમની સો ગાળાગાળી અને આક્રમક ભાષા વાપરી હતી.

યુપી પોલીસે ત્‍યાર પછી તાત્‍કાલિક પગલા લઇને બન્‍ને આરોપીની ધરપકડ કરી હતી.

(3:55 PM IST)