તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 17th June 2024
કાંચનજંગા એક્સપ્રેસ અકસ્માતની તપાસ રેલવે સેફ્ટી કમિશનર કરશે: રેલવેમંત્રીની જાહેરાત

નવી દિલ્હી ; રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રેલવે સુરક્ષા કમિશ્નર (CRS) એ ગુવાહાટી-દિલ્હી રૂટ પર પશ્ચિમ બંગાળના રંગપાની ખાતે સોમવારે સિયાલદાહ કાંચનજંગા એક્સપ્રેસમાં પાછળથી આવતી માલગાડી સાથે અથડાવા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
