તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 20th June 2024
‘‘પ્રેમ ના ફુલો''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
પ્રિય કૃષ્ણ ચૈતન્ય,
પ્રેમ. શકિતને કયાં સુધી સૂઇ રહેવા દેવી છે?
સ્વયંના વિરાટથી કયાં સુધી અપરિચિત રહેવાનું વિચાર્યુ છે?
દુવિધામાં સમય ન ખોવો.
સંશયમાં અવસર ન ગુમાવો.
સમય ફરી પાછો આવતો નથી.
અને, ખોયેલા અવસરોને માટે કયારે -કયારે જન્મ-જન્મ પ્રતીક્ષા કરવી પડે છે.
રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
