News of Thursday, 20th June 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત: દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજૂર
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા :અગાઉ તેમને વચગાળાના જામીન મળ્યા હતા

નવી દિલ્હી :દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. આ પહેલા કોર્ટે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. જોકે આ પછી તેને ફરીથી જેલમાં જવું પડ્યું હતું
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
