<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

કચ્છના હાજીપીરમાં આંધી - તોફાની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો

આજે સોમવારે મોડી સાંજે કચ્છના હાજીપીરમાં આંધી તોફાન સાથે વરસાદ ખાબક્યો હતો. મીની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું: ડઝનેક ઘરોના છાપરા ઉડ્યા: સમગ્ર પશ્ચિમ કચ્છમાં વરસાદની રમઝટ સાથે ભારે પવન ફૂંકાયો: (આપણા સમાચાર કચ્છના સૌજન્યથી.. ફાઈખ ખત્રી)

(12:20 AM IST)