<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

આજે સોમવારે દેશમાં સૌથી ઊંચું તાપમાન રાજસ્થાનના જેસલમેરમાં ૪૫ ડિગ્રી રહ્યું: પંજાબ અને પશ્ચિમના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦-૪૩ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહ્યું*

આજે સોમવારે દેશમાં સૌથી ઊંચું તાપમાન રાજસ્થાનના જેસલમેરમાં ૪૫ ડિગ્રી રહ્યું: પંજાબ અને પશ્ચિમના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦-૪૩ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહ્યું છે;  હરિયાણાના કેટલાક ભાગોમાં અને હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઈસ્ટર્ન રિજીયન, પૂર્વ યુપી અને બિહારના અલગ-અલગ વિસ્તારમાં અને પશ્ચિમ યુપીના કેટલાક ભાગોમાં, તથા સૌરાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારોમાં ૩૮-૪૦ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં ગરમી રહી હતી: હવામાન તંત્ર 

(12:59 AM IST)