News of Thursday, 27th June 2024
અમેરિકામાં બીએપીએસ મંદિરે સહપરિવાર દર્શનનો લાભ લેતા વિજયભાઇ રૂપાણી

રાજકોટ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ-ચંદીગઢના ભાજપના પ્રભારી શ્રી વિજયભાઇ રૂપાણીએ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર લોસ એન્જલસ, સીએ, અમેરિકા ખાતે ભગવાન નીલકંઠ વર્ણીની મૂર્તિને પરિવાર સાથે જળાભિષેક કરેલ. તથા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર લોસ એન્જલસ ખાતે આયોજીત સભામાં હાજરી આપી સંતોના આશિર્વાદ મેળવ્યા હતાં. તે પ્રસંગની તસ્વીર.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
