News of Friday, 28th June 2024
દિલ્હીમાં ભારે વરસાદના કારણે જળમંત્રી આતિષીનું ઘર પાણીમાં ડુબી ગયું : જુઓ વિડીયો
અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયાઃ સરકારે તાકીદની બેઠક બોલાવી

#WATCH | Visuals from outside the residence of Delhi Water Minister Atishi. The area around her residence is inundated following heavy rainfall. pic.twitter.com/GCs9ec4VpW
— ANI (@ANI) June 28, 2024
નવી દિલ્હી, તા., ૨૮: અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થઈ રહી છે. યાત્રાળુઓની ઙ્કથમ ટુકડી કાશ્મીર પહોંચી ગઈ છે. નાગરિક સમાજના સંગઠનો, વેપારી સંગઠનો અને ફળ ઉત્પાદક સંગઠનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.
અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થઈ રહી છે. યાત્રાળુઓની ઙ્કથમ ટુકડી કાશ્મીર પહોંચી ગઈ છે. નાગરિક સમાજના સંગઠનો, વેપારી સંગઠનો અને ફળ ઉત્પાદક સંગઠનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. ડેપ્યુટી કમિશનર કુલગામે કહ્યું કે તીર્થયાત્રીઓની ઙ્કથમ બેચનું સ્વાગત કરવું તેમના માટે સન્માન અને વિશેષાધિકારની વાત છે. તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છેઃ
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
