News of Sunday, 30th June 2024
ભારતના વિજયને કેનેડામાં ભારતીયોએ વધાવી લીધો: ગરબા કર્યા: માનવ ભટ્ટ : જુઓ વિડિઓ

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ભવ્ય વિજયના પગલે કેનેડામાં પણ ભારતીય ફેન્સ દ્વારા જીતની જબરજસ્ત ઉજવણી કરવામાં આવી: આ ઉજવણીમાં ગોંડલના ધ્યેય ભટ્ટ પણ સામેલ થયા હતા. ભારતીયોએ ગરબા કરી જીતની અનોખી ઉજવણી કરી હતી. ભાવેશ ભોજાણી રાજકોટ
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
