News of Monday, 1st July 2024
બાર્બાડોસમાં ટીમ ઇન્ડિયાની કફોડી સ્થિતિ: વીજળી અને પાણીની વ્યવસ્થા પણ ઠપ્પ: જય શાહ પણ એ જ હોટલમાં છે

બાર્બાડોસમાં ટીમ ઇન્ડિયાની કફોડી સ્થિતિ, શહેરમાં લાઈટ ચાલી ગઈ છે..
સમગ્ર બાર્બાડોસ ઉપર પ્રચંડ વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે..
ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડી તેના કમરામાં કેદ જેવી સ્થિતિમાં છે. વીજળી અને પાણીની વ્યવસ્થા પણ ઠપ્પ થઈ ગઈ છે.
હવાઈ અવરજવર બંધ કરી દેવામાં આવી છે. તમામ લાઈટો બંધ છે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ અહીં જ છે. હવામાન ખરાબ થયા પછી તેમણે ટીમ સાથે જ રહેવાનો નિર્ણય લીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલા સંખ્યાબંધ વિદેશી અને ભારતીય પત્રકારો પણ ત્યાં અટવાઈ ગયા છે. મોટાભાગે ટીમ ઇન્ડિયા આજે ભારત પરત ફરી શકશે નહીં
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
