<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

કોરોના માત્ર એક ટ્રેલર હતું, આ ખતરનાક વાયરસ ભવિષ્યમાં પણ હુમલો કરી શકે છે

કોરોના રોગચાળાએ સમગ્ર વિશ્વમાં જે પ્રકારનો વિનાશ મચાવ્યો માત્ર કોરોના જ નહીં, ઝિકા વાયરસ પણ એક એવો જ રોગ છે, જે એડિસ મચ્છરના કરડવાથી થાય છે.

નવી દિલ્હી :કોરોના મહામારીએ આખી દુનિયાને જીવનભરનો પાઠ આપ્યો કે 'જીવન છે તો દુનિયા છે'. શરદી અને ઉધરસથી શરૂ થયેલી આ ખતરનાક બિમારીએ લોકોને ચોંકાવી દીધા હતા. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે

(10:04 PM IST)