News of Monday, 15th July 2024
બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જ જોઈએ: બજેટ પહેલા માંગણીએ જોર પકડ્યું
જેડીયુ, જીતન રામ માંઝીની એચએએમ અને ચિરાગ પાસવાનની એલજેપીએ પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી

નવી દિલ્હી : બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ જોર પકડી રહી છે. એનડીએના સાથી પક્ષોએ પણ તેને સમર્થન આપ્યું છે. જેડીયુ, જીતન રામ માંઝીની એચએએમ અને ચિરાગ પાસવાનની એલજેપીએ પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. નેતાઓ કહે છે કે બિહાર પાસે સંસાધનોની અછત છે અને તેના વિકાસ માટે આ જરૂરી છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
