News of Monday, 22nd July 2024
૫૦ અબજ યુએસ ડોલરના મૂલ્યના અદાણીના કચ્છમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ બે થી ત્રણ વર્ષમાં પુરા થશે

આગામી દશકો કચ્છનો છે એકલા અંબાણી ગ્રુપ દ્વારા આવતા બે થી ત્રણ વર્ષમાં કચ્છમાં ૫૦ અબજ યુએસ ડોલરના મૂલ્યના સંખ્યા બંધ પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે જે બે થી ત્રણ વર્ષમાં પૂરા થઈ જવાની સંભાવના દર્શાવાઈ રહી છે.
૧. મુન્દ્રા પોર્ટ જે પહેલાથી જ ભારતના સૌથી મોટા બંદરની નામના ધરાવે છે તેની માલ વહન ક્ષમતા બમણી થશે * રોકાણ: રૂ. ૪૫૦૦૦ કરોડ
૨. વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટનું રોકાણ: * ૧૦,૦૦૦ કરોડ
૩. અદાણી ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ * રોકાણ: ૧.૬ લાખ કરોડ
૪. ભારતનો સૌથી મોટો પીવીસી પ્લાન્ટ * રોકાણ : ૩૫,૦૦૦ કરોડ
૫. ૧૦ ગીગા વોટનો સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ * રોકાણ : ૩૦,૦૦૦ કરોડ
૬. ખાવડા ખાતે ૩૦ ગીગા વોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ * રોકાણ: ૧.૫ લાખ કરોડ
૭. મુન્દ્રા શિપ બિલ્ડીંગ હબ * રોકાણનું મૂલ્ય: અજ્ઞાત
(આ બધુ ૨થી ૩ વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે)
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
