<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાનો પ્રયાસ કરતા ઉત્તર ગુજરાતના 150થી વધુ ગુજરાતી ઝડપાયા

અમેરિકાની એજન્સીના હાથમાં આવેલા તમામ શખ્સોને ભારત ડીપોર્ટ કરવામાં આવશે

અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાનો પ્રયાસ કરતા ઉત્તર ગુજરાતના 150થી વધુ ગુજરાતી ઝડપાયા છે. અમેરિકામાં ઘૂસવા જતા પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે. મેક્સિકો બોર્ડરથી ઘૂસવાનો પ્રયાસ કરતા હતા એ દરમિયાન ત્યાંની પોલીસે તેમની ધરપકડ કરી છે. અમેરિકાની એજન્સીના હાથમાં આવેલા તમામ શખ્સોને ભારત ડીપોર્ટ કરવામાં આવશે.

(12:37 AM IST)