News of Sunday, 28th July 2024
રશિયન સૈન્યમાંથી 10 ભારતીય યુવકોને મુક્ત કરાયા : નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત બાદ સફળતા

નવી દિલ્હી તા.૨૮
રશિયન સૈન્ય માંથી 10 ભારતીય યુવાનોને મુક્ત કરવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મોસ્કોની મુલાકાત લીધી હતી. હવે આ મુલાકાત સફળ રહી હોવાનું વર્તાઈ રહ્યું છે. કારણ કે રશિયન સૈન્ય માંથી આ ભારતીય યુવકોને મુક્તિ મળે છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
