<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

આંધ્રમાં માછીમારની જાળમાં ૧પ૦૦ કિલોની શાર્ક ફસાઇ

હૈદ્રાબાદ : આંધ્ર પ્રદેશના મછલી પટ્ટનમાં સ્‍થાનીક માછીમારની જાળમાં એક વિશાળ શાર્ક ફસાઇ હતી, જેનું વજન ૧પ૦૦ કિલો જણાવાઇ રહ્યું છે. શાર્કને ક્રેનની મદદ ગિલકલાડીંડી પોર્ટ ઉપર લાવવામાં આવી હતી. જેને જોવા માટે મોટી સંખ્‍યામાં લોકો ઉમટયા હતાં. અગાઉ ર૦ર૦ માં પણ આ વિસ્‍તારમાંથી જ ૩ ટન વજનની સ્‍ટ્રીંગરી માછલી પકડાઇ હતી.

(3:14 PM IST)