તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 1st August 2024
સુરકંડા નજીક પણ વાદળ ફાટ્યું :ભારે વરસાદ બાદ પહાડી વિસ્તારોમાં મુશ્કેલી
કેદારનાથ અને યમુનોત્રી પદયાત્રાના માર્ગો પર ભારે વરસાદ બાદ યાત્રાને રોકી દેવાઈ

ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ પહાડી વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ છે. કેદારનાથ અને યમુનોત્રી પદયાત્રાના માર્ગો પર ભારે વરસાદ બાદ યાત્રાને રોકી દેવામાં આવી છે. મુસાફરોને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. બીજી તરફ સુરકંડા નજીક પણ વાદળ ફાટ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
