<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

સુપરસ્ટાર સિંગર 3 વિનર : 7 વર્ષનો અવિર્ભવ બન્યો વિજેતા : અથર્વને પણ મળી ટ્રોફી : બંને પર થયો પૈસાનો વરસાદ: જુઓ વિડીયો

પહેલીવાર કોઈ રિયાલિટી શોમાં એક સાથે બે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી : બંનેએ જીત્યા બાદ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો

(9:52 AM IST)