તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
ગોંડલમાં શ્રાવણ માસની શરૂઆતમાં ,શિલ્પા ભટ્ટ કારિયાએ મહાદેવના પાવન વધામણાના રૂપે શિવ ભક્તિ રચના મા ઉચ્ચતમ ઉર્જા સાથે બહોળી સંખ્યામાં બહેનોએ જુમ્બા એક્સરસાઇઝ અને શીર્ષાસન સાથે નૃત્ય કર્યું. અનેક કન્યાઓએ તાંડવના રૂપમાં ઝુંબા એક્સરસાઇઝ કર્યું : જુઓ વિડીયો
શ્રાવણના આ સુંદર અર્પણમાં, અનેક કન્યાઓએ ઝુંબા કરીને પરંપરાગત ભક્તિ અને આધુનિક અભિવ્યક્તિને જોડ્યું. શિલ્પા ભટ્ટ કારિયા દ્વારા આ દ્રષ્ટાંતમય પ્રદર્શન શિવજીને સમર્પિત છે, અને આપણા હૃદયોમાં ભગવાન શિવ પ્રત્યેની નિરંતર શ્રદ્ધાને દર્શાવે છે. (ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલમાં શ્રાવણ માસની શરૂઆતમાં ,શિલ્પા ભટ્ટ કારિયાએ મહાદેવના પાવન વધામણાના રૂપે શિવ ભક્તિ રચના મા ઉચ્ચતમ ઉર્જા સાથે બહોળી સંખ્યામાં બહેનોએ જુમ્બા એક્સરસાઇઝ અને શીર્ષાસન સાથે નૃત્ય કર્યું. અનેક કન્યાઓએ તાંડવના રૂપમાં ઝુંબા એક્સરસાઇઝ કર્યું.
શ્રાવણના આ સુંદર અર્પણમાં, અનેક કન્યાઓએ ઝુંબા કરીને પરંપરાગત ભક્તિ અને આધુનિક અભિવ્યક્તિને જોડ્યું. શિલ્પા ભટ્ટ કારિયા દ્વારા આ દ્રષ્ટાંતમય પ્રદર્શન શિવજીને સમર્પિત છે, અને આપણા હૃદયોમાં ભગવાન શિવ પ્રત્યેની નિરંતર શ્રદ્ધાને દર્શાવે છે. (ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
