તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
‘‘પ્રેમ ના ફુલો'' ૧૪૧

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સ્વયં ને જન્મ દેવાની પ્રસવપીડા
પ્યારા બાબુભાઇ,
પ્રેમ પત્ર મેળવીને આનંદિત છું
આત્મક્રાંતિની ક્ષણ નજીક છે.
તેનાં પહેલા પ્રસવપીડામાંથી પણ ગુજરવું પડે છે.
સ્વયંને જન્મ દેવા જેવી મોટી બીજી કોઇ પીડા નથી.
પરંતુ, તેના પછી જીવનનો પરમાનંદ પણ છે.
એટલા માટે, તૃષા, પ્રાર્થના અને પ્રતીક્ષાને
જ સાધના સાજો
શેષ શુભ.
ત્યાં બધાંને પ્રણામ.
- રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
