તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
એર ઈન્ડિયાએ ઢાકાની હવાઈ સેવા સ્થગિત કરી દીધી
ટિકિટ બુક કરાવનારા મુસાફરોને કેન્સલ કરાવવા પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં બદલાતી સ્થિતિના અનેકવિધ પડઘા પડયા છે બાંગ્લાદેશમાં ઉભરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એર ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી ઢાકા અને ત્યાંથી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ટિકિટ બુક કરાવનારા મુસાફરોને કેન્સલ કરાવવા પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
