તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Tuesday, 6th August 2024
આસામે બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું
કેટલાય જિલ્લાઓ બાંગ્લાદેશ સાથે 267.5 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે.

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં તખ્તાપલટ આને રાજકીય સંકટ વચ્ચે આસામ સરકારે બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂક્યા છે. સમાના કરીમગંજ, કચર, ધુબરી અને દક્ષિણ સલમારા-માનકાચર જિલ્લાઓ બાંગ્લાદેશ સાથે 267.5 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, એક અધિકારીએ કહ્યું કે તેમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
(1:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
