News of Tuesday, 6th August 2024
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની ૧૮ સભ્યોની વચગાળાની સરકારના નવા વડાપ્રધાન બની શકે છે

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના, એટલે કે નવા વડાપ્રધાન બની શકે છે:
આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને ઢાકામાં જાહેરાત કરી હતી કે, હવે વચગાળાની સરકાર ચાર્જ સંભાળશે. હાલમાં મોહમ્મદ યુનુસના નામને લઈને સર્વસંમતિ હોવાનું જણાય છે.
બાંગ્લાદેશમાં આજે જ વચગાળાની સરકાર રચાઈ રહી છે. વચગાળાની સરકારમાં ૧૮ લોકોને સામેલ કરવામાં આવ્યા છે.
પત્રકારો, વકીલો અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
