<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

અસ્‍થિર બાંગ્‍લાદેશ ભારતના કેટલાક ભાગોમાં અસ્‍થિરતા વધારી શકેઃ શ્રૃંગલા

ભારતના પુર્વ વિદેશ સચિવનું નિવેદન

નવી દિલ્‍હી, તા., ૬ : બાંગ્‍લાદેશમાં અશાંતિની સ્‍થિતિ વધવાની વચ્‍ચે પુર્વ વિદેશ સચીવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવેલ કે, અસ્‍થીર બાંગ્‍લાદેશ ભારતના ઘણા ભાગોમાં અસ્‍થિરતા વધારી શકે છે. બાંગ્‍લાદેશમાં રાજદ્વારી રહી ચુકેલ શ્રૃંગલાએ ભારત અને બાંગ્‍લાદેશના હીતોની સુરક્ષા સુનિヘતિ કરવા માટે બધા સંબંધીત પક્ષો સાથે મળીને કામ કરવા ઉપર જોર દીધું હતું. એક શાંતિપુર્ણ, સમુધ્‍ધ, સ્‍થિર બાંગ્‍લાદેશ ભારત માટે ખુબ સારૂ છે. તેમણે શેખ હસીનાની સરકાર દરમિયાન ખુબ વિકાસ અને સકારાત્‍મક વિકાસ સંભવ બન્‍યો હોવાનું પણ જણાવ્‍યું હતું

(1:47 PM IST)