News of Tuesday, 6th August 2024
ચંદીગઢમા પંજાબ પ્રદેશ ભાજપ અધિકારીઓની સંગઠનાત્મક બેઠકમા વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ચર્ચા-વિચારણાઓ

રાજકોટ::આજે ચંદીગઢમાં પંજાબ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓની સંગઠનાત્મક બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ ના ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણીએ ભાગ લીધો હતો અને ચર્ચા-વિચારણાઓ કરી હતી.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
