<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

બાંગ્‍લાદેશી હિન્‍દુઓના સમર્થનમાં ઇઝરાયેલ ખુલ્લામાં બહાર આવ્‍યું

 

બાંગ્‍લાદેશી હિન્‍દુઓના સમર્થનમાં ઇઝરાયેલ ખુલ્લામાં બહાર આવ્‍યું છે. ભારત ખાતેના ઇઝરાયેલના એલચી નાઓર ગિલોને કહ્યું છે કે બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ અને હિન્‍દુ મંદિરો ઉપર હુમલાના અહેવાલો મળી રહ્યા છે. સંખ્‍યાબંધ ઇઝરાયેલી વગદાર વર્તુળો ખુલ્લામાં હિન્‍દુઓના સમર્થનમાં બહાર આવ્‍યા છે. બાંગ્‍લાદેશની પોણા બે કરોડની વસ્‍તીમાં હિન્‍દુઓ માત્ર ૮% છે. તેઓ શેખ હસીનાના અવામી લીગ પાર્ટીને સમર્થન આપે છે

(11:11 AM IST)