News of Wednesday, 7th August 2024
વિપક્ષની ગુમરાહ કરતી રાજનીતિનો જવાબ આપોઃ વિકાસનો મુદો લોકો સુધી પહોંચાડોઃ યોગી આદીત્યનાથ
ઉતર પ્રદેશ પેટા ચૂંટણીઃ સીએમ એ કાર્યકરોને આપ્યો મંત્ર

લખનોઃ તા.૭: યુપીના મુખ્યમંત્રીયોગી આદીત્યનાથ ે મિલ્કીપુર વિધાનસભા ચુંટણીની તૈયારી ઓને.લઇને પ્રભારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. તેમણે બુથ તૈયારી ઉપર વધુ જોર આપી તે અંગે માર્ગદર્શન અ ાપ્યું હતું.
ઉપરાંત તેમણે હર ઘર તિરંગા અભિયાનને લઇને પાર્ટી પદાધિકારીઓને દરેક પરિવાર સાથે સંપર્ક કરવા નિર્દેશ પણ આપ્યો હતો. તેમણે જણાવેલ કે સરકાર દરેક વર્ગ માટે વિકાસ યોજનાઓ ચલાવી રહી છે. જેને લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. પાર્ટી કાર્યકરો લોકો સાથે જોડાઇને વિકાસના મુદ્ાઓ પ્રજામાં પહોંચાડે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
