<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

વિનેશ ફોગાટને શ્રેષ્ઠ સપોર્ટ ગ્રુપની મદદ સાથે પર્શનલ સ્ટાફ પૂરો પડાશે : ડો.માંડવીયા

નવી દિલ્હી : કેન્દ્રના સ્પોર્ટ્સ પ્રધાન ડો,મનસુખભાઇ માંડવીયાએ સંસદમાં કહ્યું છે કે વિનેશ ફોગાટને શ્રેષ્ઠ સપોર્ટ ગ્રુપની મદદ કરવામાં આવશે

  તેમણે કહ્યું હતું કે સરકાર વિનેશને તેની જરૂરિયાતો અને તમામ શક્ય તાલીમ સવલતો સાથે પર્શનલ સ્ટાફ પૂરો પાડશે .

  દેશના આ મહાન મહિલા કુસ્તીબાજની પડખે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ગૃહમાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સહીત સમગ્ર દેશ આશ્વાશન આપવામાં મજબૂત દીવાલની જેમ સાથે ઉભો રહ્યો છે

(6:59 PM IST)