News of Friday, 9th August 2024
અલગ-અલગ રાજયમાં GST નંબર ધરાવનારે અલાયદ નંબર લેવો પડશે નવા નિયમ પ્રમાણે ઇનપુટ સર્વિસ ધરાવતું રજીસ્ટ્રેશન કરવુ પડશે
એક એપ્રિલ ૨૦૨૫થી નિયમનો અમલ કરવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ

મુંબઇ, તા.૯: એક જ કંપની દ્વારા અલગ અલગ રાજ્યમાં વેપાર કરવામાં આવતો હોય તેવા ક્રિસ્સામાં અલગ અલગ જીએસટી નંબર રાજ્ય પ્રમાણે લેવાનો હોય છે. જ્યારે અગામી એક એપ્રિલ ૨૦રપથી કંપની દ્વારા લેવામાં આવતી વિવિધ સર્વિસ માટે ઇનપુટ સર્વિસ ધરાવતો રજિસ્ટ્રેશન નંબર લેવાનો પણ રહેશે. તે માટેનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.
કંપનીના પાનકાર્ડના આધારે જીએસટી નંબર હોવામાં આવતો હોય છે. જ્યારે એ જ કંપનીનો વેપાર અલગ અલગ રાજ્યમાં પણ કરવામાં આવતો હોય તો તે રાજ્યમાં પણ અલગથી જીએસટી નંબર લેવામાં આવતો હોય છે પરંતુ તેમાં રજૂ કરવામાં આવેલો કરવામાં આવે તેની ગણતરી એક જ જ પાનકાર્ડ એક જગ્યાએથી કરીને તેના આધારે હોવાના કારણે હવેથી જીએસટી ભરપાઇ કરવાનો રહેશે. આ કંપનીના સંચાલકો ઉપરાંત ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ એક જ દ્વારા લેવામાં આવતી જગ્યાએથી ક્લેઇમ કરવાની રહેશે. આ અલગ અલગ સર્વિસ ઉપરાંત કંપની દ્વારા અલગથી લેવામાં માટે પણ રજિસ્ટ્રેશન નંબર લેવો પડશે. આવેલા ઇનપુટ સર્વિસ રજિસ્ટ્રેશનમાં જેથી કંપની દ્રારા કરવામાં આવતા દર મહિને તેની વિગતો અપલોડ ખર્ચની ગણતરી પહેલા અલગ અલગ કરવાની રહેશે.
આ કારણોસર કંપની રાજ્ય પ્રમાણે કરવામાં આવતી હતી. તે સંચાલકો દ્વારા અલગ અલગ જગ્યાએ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો રિટર્ન ફાઇલ કરીને સર્વિસનો ખર્ચ દ છે. કંપની દ્વારા જે પણ સર્વિસ માટે ખર્ચ લેતા હતા તે હવે મળશે નહીં.
રાજ્યના ટર્નઓવરના આધારે ક્રેડિટ આપવાની રહેશે
કંપનીની એક જગ્યાએથી સર્વિસને લગતી વિગતોની ગણતરી કરીને એકજ જગ્યાએથી ઇનપુટ ટેક્સ કેડિટ આપવામાં આવશે. તેના લીધે કંપની દ્વારા તે ક્રેડિટ લીધા બાદ જે તે રાજ્યના ટર્ન ઓવરના આધારે તેને મોકલવાની રહેશે. જોકે આ નિયમ લાગુ કરવાના કારણે કંપનીના સંચાલકોની જવાબદારી વધવાની સાથે રિટર્ન ભરતી વખતે પણ સવિશેષ કાળજી રાખવાની રહેશે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
