<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

મહાનુભાવો વચ્‍ચે રાજકોટની જ વાત છે કે બીજુ કંઇ?

રાજકોટઃ આજે તિરંગા યાત્રાના મંચ પર મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, રાષ્‍ટ્રીય ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી વગેરે ઉપસ્‍થિત હતા. મહાનુભાવોએ અંદરો અંદર વાતચીત કરેલ ત્‍યારે ઉપસ્‍થિત લોકોનું ધ્‍યાન ખેંચાયું હતું. રાજકોટ વિષે ઘણી વાત કરવી પડે તેમ છે. શું રાજકોટની જ વાત કરી હશે કે બીજી કોઇ વાત હશે? (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:50 PM IST)